કુનાર પ્રાંતમાં શાગાઈ મિડલ સ્કૂલ નજીક થયેલા આકસ્મિક વિસ્ફોટમાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા અને 97 અન્ય લોકો ઘાયલ થયા હતા.